અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ કાર્તિક પટેલના 14 દિવસના રિમાન્ડ માગી શકે છે. આ ધરપકડ PMJAY યોજનાના બોગસ કાર્ડ બનાવવાના કૌભાંડમાં કરવામાં આવી છે. આ કૌભાંડમાં કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતની મુખ્ય ભૂમિકા સામે આવી છે.
PMJAY કાર્ડ બનાવવાના કૌભાંડમાં અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ કૌભાંડમાં 1500 થી 2000 રૂપિયામાં બોગસ PMJAY કાર્ડ બનાવવાનો ખુલાસો થયો છે. આ કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની સંડોવણી સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચ આ કેસની વધુ તપાસ કરી રહી છે અને કાર્તિક પટેલના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી શકે છે. આ કૌભાંડમાં અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech