ખંભાળિયામાં તાજેતરમાં પી.એમ. પોષણ મધ્યાહન ભોજન કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર કર્મચારી સંલગ્ન સંઘની નવી કમિટીની રચના કરવા માટે જિલ્લા પ્રમુખ તરીકે હરપાલસિંહ જેઠવા, તાલુકા પ્રમુખ સિદ્ધારાજસિંહ જાડેજાના અધ્યક્ષ સાથે નવી કમિટીની રચના કરવામાં આવી હતી.
જેમાં મહામંત્રી હરીશ પાઉં અને કારોબારી સભ્યો સંજયસિંહ, રૂબીનાબેન, સેતલબેનની રચના કરી તેમજ તાલુકામાં મહામંત્રી અનિલ મહેતા તેમજ ઉપપ્રમુખ ડાંગરભાઈ, કારોબારી સભ્યો અજીતસિંહ સોઢા, આનંદભાઈ ગોપિયાણી, બળવંતભાઈ, જગાભાઈ, ગોવાભાઈ, વૈભવીબેન, ભીનીબેન, વિગેરે સભ્યો દ્વારા જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકને સફળ બનાવવા તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે સન્માન સભા
April 24, 2025 11:13 AMઅસીમ મુનીર ઓસામા જેવો આતંકવાદી ભારતે પાકિસ્તાનનું ગળું ઘોંટી નાખવું જોઈએ
April 24, 2025 11:10 AMવેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ એકાએક બંધ: નોટીસ ઇસ્યુ
April 24, 2025 11:09 AMઆરોગ્ય તંત્ર દ્વારા લૂ (હિટ વેવ) લાગવાથી રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર
April 24, 2025 11:06 AMગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી
April 24, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech