એકબાજુ પોરબંદર નજીકના બરડાડુંગરમાં ઠેર ઠેર દારૂ ની ભઠ્ઠીઓ ધમધમી રહી છે તો બીજી બાજુ જંગલખાતુ બરડા જંગલમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસને વેગ આપવા સિંહ દર્શન સાથેની સફારી શ કરવાની કવાયત કરી રહ્યુ છે ત્યારે ૧૯૨ ચો.કી.મી.માં ફેલાયેલા આ બરડા જંગલમાં વન વિભાગના નાક નીચે ધમધમતી દારૂ ની ભઠ્ઠીનો પોલીસને નાશ કરવો પડે છે. આવી ભઠ્ઠીઓથી માત્ર જંગલને જ નુકશાન નથી થતુ પરંતુ તેની સાથોસાથ સિંહ સહિત વન્યજીવોને પણ નુકશાન થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેશી દારૂ ની વધુ એક ભઠ્ઠીનો નાશ કરીને પોતાની કામગીરી સિધ્ધ કરી હતી.
લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાની ભઠ્ઠીનો કર્યો નાશ
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ગેરકાનુની દાની બદી નેસ્તનાબુદ કરવા અને વધુમાં વધુ કેસો શોધી કાઢવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હીમાંશુભાઇ મક્કા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાને મળેલ હકીકતના આધારે, બરડાડુંગર ખંભાળા ડેમથી દક્ષીણે આશરે એક કી.મી. દૂર પાણીની જરમાં આરોપી નાથા જીવાભાઇ રબારી રહે. બરડાડુંગર શેરમણકીનેશ તા. રાણાવાવ, જિ. પોરબંદરવાળાની દેશી દા બનાવવાની ભઠ્ઠીમાંથી દેશી પીવાનો દા લી. ૧૩૦ કિ. ા. ૨૬,૦૦૦ તથા દારૂ ની વાસવાળા ૫૦-૫૦ લીટરના પ્લાસ્ટીકના કેરબા નંગ -૨ કિ.ા. ૨૦૦ તથા દાની વાસવાળા ૧૫-૧૫ લીટરના પતરાના ડબ્બા નંગ -૨ કિ.રૂ . ૧૦ તથા દેશી દા બનાવવાનો આથો લીટર ૬૦૦ કિ.ા. ૧૫,૦૦૦, તથા આથાની વાસવાળા ૨૦૦-૨૦૦ લીટરના પ્લાસ્ટિકના બેરલ નંગ-૨ કિ. ા. ૮૦૦ તથા પ્લાસ્ટીકના ૨૦૦-૨૦૦ લીટરના ખાલી બેરલ નંગ -૨કિ.ા. ૮૦૦, આથાની વાસવાળુ ૨૦૦ લીટરનું પતરાનું બોઇલર બેરલ નંગ-૧ કિ.ા. ૪૦૦ તથા ૨૦૦ લીટરનું પતરાનું ફિલ્ટર બેરલ નંગ -૧ કિ.ા. ૪૦૦ તથા પતરાના ૧૫-૧૫ લીટરના ખાલી ડબ્બા નંગ ૨૦ની કિંમત ા. ૧૦૦ તથા તાંબાની ગુંચળા આકારની નળી નંગ-૧ કિ. ા. ૫૦૦ મળી કુલ ા. ૪૪,૨૧૦નો મુદામાલ મળી આવતા હાજર નહી મળી આવેલ આરોપી નાથા જીવાભાઇ રબારી રહે. બરડા ડુંગર શેરમણકીનેશ, તા. રાણાવાવ, જી. પોરબદરવાળા વિરૂ ધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. દરોડા દરમ્યાન બરડા ડુંગરમાં દાનુ ઉત્પાદન કરતો બુટલેગર નાથા જીવા રબારી હાજર મળી આવ્યો ન હતો તેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
સિંહદર્શન સાથે બુટલેગરો અને ભઠ્ઠીના દર્શન
બરડા ડુંગરમાં પ્રવાસન ક્ષેત્રને વેગ મળે તે માટે સરકાર દિવાળી પહેલા બરડા જંગલમાં સફારી શ કરવાની હિલચાલ કરી રહી છે. ત્યારે મહત્વની બાબત એ છે કે સરકારી નિયમ મુજબ મોડીફાઇડ કરેલા ખુલ્લા વાહનમાં એક ડ્રાઇવર અને એક ગાઇડને લઇને સફારીનુ આયોજન કરવામાં આવે ત્યારે પ્રવાસીઓને દાના બુટલેગરો અને તેમના દ્વારા ધમધમતી દાની ભઠ્ઠીઓના દર્શન થાય તેવી પૂરી શકયતા રહેલી છે કારણકે જંગલખાતાના નાક નીચે જ આ ભઠ્ઠીઓ ધમધમે છે. પર્યાવરણ અને પ્રકૃતિની ઘોર ખોદીને દાનું ઉત્પાદન કરતા બુટલેગરો સામે પોલીસને કડક કાર્યવાહી કરવી પડે તેવો વનવિભાગ દ્વારા ભાગ્યેજ કામગીરી થતી હોય છે ત્યારે રાજ્ય સરકારનું વનવિભાગ અને ખાસ કરીને પોરબંદરનુ વનવિભાગ વ્યવસ્થિત રીતે કામગીરી કરે તે માટે વનમંત્રી મુળુ બેરા પોરબંદર જંગલખાતાના અધિકારીઓને ફરજ નિષ્ઠા સમજાવે તે જરૂ રી બન્યુ છે.ની ભઠ્ઠીઓ ધમધમી રહી છે તો બીજી બાજુ જંગલખાતુ બરડા જંગલમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસને વેગ આપવા સિંહ દર્શન સાથેની સફારી શરૂ કરવાની કવાયત કરી રહ્યુ છે ત્યારે ૧૯૨ ચો.કી.મી.માં ફેલાયેલા આ બરડા જંગલમાં વન વિભાગના નાક નીચે ધમધમતી દાની ભઠ્ઠીનો પોલીસને નાશ કરવો પડે છે. આવી ભઠ્ઠીઓથી માત્ર જંગલને જ નુકશાન નથી થતુ પરંતુ તેની સાથોસાથ સિંહ સહિત વન્યજીવોને પણ નુકશાન થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેશી દારૂની વધુ એક ભઠ્ઠીનો નાશ કરીને પોતાની કામગીરી સિધ્ધ કરી હતી.
લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની ભઠ્ઠીનો કર્યો નાશ
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ગેરકાનુની દારૂની બદી નેસ્તનાબુદ કરવા અને વધુમાં વધુ કેસો શોધી કાઢવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હીમાંશુભાઇ મક્કા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાને મળેલ હકીકતના આધારે, બરડાડુંગર ખંભાળા ડેમથી દક્ષીણે આશરે એક કી.મી. દૂર પાણીની જરમાં આરોપી નાથા જીવાભાઇ રબારી રહે. બરડાડુંગર શેરમણકીનેશ તા. રાણાવાવ, જિ. પોરબંદરવાળાની દેશી દા બનાવવાની ભઠ્ઠીમાંથી દેશી પીવાનો દારૂ લી. ૧૩૦ કિ. ા. ૨૬,૦૦૦ તથા દારૂ ની વાસવાળા ૫૦-૫૦ લીટરના પ્લાસ્ટીકના કેરબા નંગ -૨ કિ.ા. ૨૦૦ તથા દાની વાસવાળા ૧૫-૧૫ લીટરના પતરાના ડબ્બા નંગ -૨ કિ.ા. ૧૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૬૦૦ કિ.ા. ૧૫,૦૦૦, તથા આથાની વાસવાળા ૨૦૦-૨૦૦ લીટરના પ્લાસ્ટિકના બેરલ નંગ-૨ કિ. ા. ૮૦૦ તથા પ્લાસ્ટીકના ૨૦૦-૨૦૦ લીટરના ખાલી બેરલ નંગ -૨કિ.ા. ૮૦૦, આથાની વાસવાળુ ૨૦૦ લીટરનું પતરાનું બોઇલર બેરલ નંગ-૧ કિ.ા. ૪૦૦ તથા ૨૦૦ લીટરનું પતરાનું ફિલ્ટર બેરલ નંગ -૧ કિ.ા. ૪૦૦ તથા પતરાના ૧૫-૧૫ લીટરના ખાલી ડબ્બા નંગ ૨૦ની કિંમત ા. ૧૦૦ તથા તાંબાની ગુંચળા આકારની નળી નંગ-૧ કિ. ા. ૫૦૦ મળી કુલ ા. ૪૪,૨૧૦નો મુદામાલ મળી આવતા હાજર નહી મળી આવેલ આરોપી નાથા જીવાભાઇ રબારી રહે. બરડા ડુંગર શેરમણકીનેશ, તા. રાણાવાવ, જી. પોરબદરવાળા વિધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. દરોડા દરમ્યાન બરડા ડુંગરમાં દાનુ ઉત્પાદન કરતો બુટલેગર નાથા જીવા રબારી હાજર મળી આવ્યો ન હતો તેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
સિંહદર્શન સાથે બુટલેગરો અને ભઠ્ઠીના દર્શન
બરડા ડુંગરમાં પ્રવાસન ક્ષેત્રને વેગ મળે તે માટે સરકાર દિવાળી પહેલા બરડા જંગલમાં સફારી શરૂ કરવાની હિલચાલ કરી રહી છે. ત્યારે મહત્વની બાબત એ છે કે સરકારી નિયમ મુજબ મોડીફાઇડ કરેલા ખુલ્લા વાહનમાં એક ડ્રાઇવર અને એક ગાઇડને લઇને સફારીનુ આયોજન કરવામાં આવે ત્યારે પ્રવાસીઓને દાના બુટલેગરો અને તેમના દ્વારા ધમધમતી દારૂની ભઠ્ઠીઓના દર્શન થાય તેવી પૂરી શકયતા રહેલી છે કારણકે જંગલખાતાના નાક નીચે જ આ ભઠ્ઠીઓ ધમધમે છે. પર્યાવરણ અને પ્રકૃતિની ઘોર ખોદીને દારૂનું ઉત્પાદન કરતા બુટલેગરો સામે પોલીસને કડક કાર્યવાહી કરવી પડે તેવો વનવિભાગ દ્વારા ભાગ્યેજ કામગીરી થતી હોય છે ત્યારે રાજ્ય સરકારનું વનવિભાગ અને ખાસ કરીને પોરબંદરનુ વનવિભાગ વ્યવસ્થિત રીતે કામગીરી કરે તે માટે વનમંત્રી મુળુ બેરા પોરબંદર જંગલખાતાના અધિકારીઓને ફરજ નિષ્ઠા સમજાવે તે જરૂરી બન્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech