જૂનાગઢ લોકસભા બેઠકમાં ૮૫ વર્ષી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારોને ચૂંટણી પંચ દ્વારા ઘર બેઠા મતદાનનો વિકલ્પ પૂરો પાડ્યો છે.જે પૈકી જૂનાગઢ લોકસભાની સાત વિધાનસભા બેઠકમાં ૧૨૦૭ મતદારોએ ઘર બેઠા મતદાન નો પસંદ કરાયો છે. આ પ્રકારના મતદાનમાં ચૂંટણી વિભાગની ટીમ દ્વારા મતદારના ઘરે જઈ મત કુટીર ઊભી કરી મત પત્રક દ્વારા વિશેષ મતદાન કરાવે છે. જે પૈકી જુનાગઢ જિલ્લા ની વિસાવદર બેઠકમાં ૮ ટીમ દ્વારા ગઈકાલી આજે સવારી માંગરોળ બેઠક પર હોમ વોટિંગ ની કામગીરી શરૂ કરી છે.
જૂનાગઢ લોકસભાની બેઠકમાં જૂનાગઢ જિલ્લાની જૂનાગઢ, વિસાવદર, માંગરોળ અને સોમના જિલ્લા ની સોમના, તાલાળા, કોડીનાર અને ઉના સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ વિધાનસભા બેઠકોમાં ૮૫ વર્ષી વધુ વયના અને દિવ્યા મતદારોને ચૂંટણી વિભાગ દ્વારા હોમ વોટીંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જે પૈકી ૧૨૦૭ મતદારો દ્વારા હોમ વોટીંગ ની પસંદગી કરવામાં આવતા ચૂંટણી તંત્ર દ્વારા ઘર બેઠા મતદાન કરવાનો વિસાવદર બેઠકી પ્રારંભ કરવામાં આવ્યો છે. વિસાવદર વિધાનસભા બેઠકના ૧૯૪ અને માંગરોળ બેઠકના ૪૫ દિવ્યાંગ છે. જૂનાગઢ વિધાનસભા બેઠકના ૨૨૨ મતદારો માટે સોમવાર તા.૨૮ી ૩૦, ત્રણ દિવસ, ગીર સોમના જિલ્લા ની તાલાળાના ૩૦૦, કોડીનાર ૧૫૮ અને ઉના ૨૩૦ ત્રણ બેઠકમાં તા.૩૦ી ૧ મે,સોમના બેઠકના ૫૮ મતદારો માટે તા.૩૦ થી ૨ મે દરમિયાન હોમ વોટીંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
સાત વિધાનસભામાં ૯૭ ટીમની ફાળવણી
સાત વિધાનસભા ધરાવતી જૂનાગઢ લોકસભા બેઠકમાં વિસાવદર બેઠકી હોમ વોટીંગ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે ત્યારે વિવિધ બેઠકો માટે ટીમ દ્વારા અલગ અલગ રીતે ઉપર મતદારોના ઘરે જઈ મત કુટીર ઊભી કરી હોમ વોટીંગ કરાવશે તે માટે જૂનાગઢમાં ૨૧, વિસાવદર ૮, માંગરોળ ૭, સોમના ૪ , તાલાળા૨૭, કોડીનાર ૧૬, ઉના ૧૪ મળી ૯૭ ટીમ દ્વારા હોમ વોટીંગની કામગીરી કરાશે.
હોમ વોટિંગની ટીમમાં પાંચ કર્મચારીઓનો સમાવેશ
હોમ વોટીંગની પ્રક્રિયામાં ટીમમાં ગેઝેટેડ અધિકારી, પોલિંગ ઓફિસર, વિડીયોગ્રાફર, પોલીસ અને માઈક્રો ઓબ્ઝર્વર મળી પાંચ કર્મીઓનો સમાવેશ કરાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech