મેરી ક્રિસમસ...કેક કટિંગ સાથે ઉજવાયો જિસસ ક્રાઇસ્ટનો જન્મદિન

  • December 25, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિંગલ બોલ્સ, જિંગલ બેલ્સ જિંગલ ઓલ ધ વે...આજે સમગ્ર શહેરમાં ક્રિસમસ પર્વ ખૂબ જ આનદં ઉલ્લ ાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. જિસસ ક્રાઇસ્ટના જન્મદિવસ નિમિતે ઉજવાઇ રહેલા આ પર્વમાં િસ્તિ સમુદાયના લોકોએ એકઠા થઇ પ્રભુ ઇસુની આરાધના કરી હતી અને સાથે ક્રિસમસ કેરોલનું ગાન કયુ હતું. વહેલી સવારથી જ ઇસુ િસ્તની આરાધના કરવા માટે લોકો ચર્ચમાં એકઠા થયા હતાં સાથે મળીને િસ્તી ભાઇઓ બહેનોએ પ્રેયર કરી હતી. પ્રેયર બાદ સૌએ એકબીજાને ગળે મળીને મેરી ક્રિસમસ કહી આ પર્વની શુભેચ્છા આપી હતી. આ ઉ૫રાંત જિસસ ક્રાઇસ્ટનો જન્મદિવસ હોવાથી કેક કટીંગ પણ કરવામાં આવ્યું હતું અને લોકોએ એક મેકને કેક ખવડાવી મીઠુ મોં કરાવ્યું હતું. િસ્તી સમુદાયે ઘરને રંગબેરંગી રોશની સાથે શણગાયુ હતું અને સાથે ક્રિસમસ ટ્રીનું પણ ડેકોરેશન કયુ હતું. ઘણી શાળાઓમાં પણ બાળકો સાન્તાકલોઝનો વેશ ધારણ કરી ક્રિસમસ એટલે કે નાતાલની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. (તસવીર: દર્શન ભટ્ટી)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application