નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ચલાવાતી જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ 2025-26 માટે ધોરણ 9 અને ધોરણ 11 માં પ્રવેશ મેળવવા માટેની પસંદગી પરીક્ષા તારીખ 8 ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લેવામાં આવશે.
આ પરીક્ષામાં શરતોને આધીન હાલ ધોરણ 8 અને 10 માં અભ્યાસ કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી સ્કૂલના વિદ્યાર્થી માટે ઓનલાઇન અરજી કરવા માટે નવોદય વિદ્યાલયની વેબસાઇટ https://navodaya.gov.in/nvs/en/Home1 પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. હાલ નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ દેખભાળ હેઠળ હોવાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ધોરણ 11 માટેની લીંક https://cbseitms.nic.in/2024/nvsxi_11/ પરથી અને ધોરણ 9 માટેની લિન્ક https://cbseitms.nic.in/2024/nvsix/ પરથી પણ અરજી કરી શકે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાં માટે અંતિમ તારીખ તા. 30 ઓક્ટોબર છે. તેમ જવાહર નવોદય વિદ્યાલય - ધતુરિયાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech