અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના સેલિબ્રેશનમાં એક અઠવાડિયા સુધી એકથી એક શાનદાર ડ્રેસ પહેરીને લોકોના દિલ જીતનાર જાહ્નવી કપૂર નવા આઉટફિટમાં દેખાઈ હતી અને લોકોએ તેને જબરી ટ્રોલ કરી હતી.
ગયા અઠવાડિયાથી બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર બાકી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના એક્ટર્સની જેમ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં વ્યસ્ત હતી. જાહ્નવી કપૂર અને તેમના બોયફ્રેન્ડ શિખર પહાડિયા લગ્ન પહેલાના ફંક્શનથી લઈને લગ્ન અને વેડિંગ રિસેપ્શન સુધીની સેરેમનીનો ભાગ રહ્યા.
હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ઈવેન્ટ પુરા થઈ ગયા છે અને સેલિબ્રિટીઝ પણ તેમના કામ પર પરત ફરવા લાગ્યા છે. એક્ટ્રેસ જાહ્નવી કપૂર પણ પોતાના કામ પર પરત ફરી ગઈ છે. તેને હાલમાં જ પોતાની અપકમિંગ ફિલ્મ ઉલઝના ટ્રેલર લોન્ચ પર સ્પોટ કરવામાં આવી. પરંતુ તે ટ્રોલ થઈ ગઈ.
એક્ટ્રેસ હોવાની સાથે સાથે જાહ્નવી કપૂર એક સ્ટાઈલ આઈકન પણ છે. તે પોતાની સ્ટાઈલ અને આઉટફિટ્સની સાથે એક્સપેરિમેન્ટ કરવાથી પણ નથી ખચકાતી. ફિલ્મ ઉલઝના ટ્રેલર લોન્ચ પર જાહ્નવી કપૂર એક અલગ જ આઉટફિટ પહેરીને પહોંચી હતી. જેને જોયા બાદ ફેન્સને ઉર્ફી જાવેદની યાદ આવી ગઈ.
હકીકતે જાહ્નવી કપૂરે આ ટ્રેલર લોન્ચ માટે બ્લેક એન્ડ વ્હાઈટ કલરનો ડ્રેસ સિલેક્ટ કર્યો હતો. જે ખૂબ જ અજીબ હતો. બ્લેઝરના લુક વાળો આ ડ્રેસ ખૂબ જ અજીબ હતો. જોકે આ અતરંગી ડ્રેસમાં જાહ્નવી કપૂર પોતાની સ્ટાઈલનો જલવો વિખેરવામાં સફળ રહી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech