જામનગર : 108 ટીમની સરાહનીય કામગીરી

  • August 15, 2024 12:15 PM 

જામનગર : 108 ટીમની સરાહનીય કામગીરી

​​​​​​​દરેડમાં મંદિર નું કામ ચાલતું હતું ત્યાં કામ કરતા કારીગર શાંતિભાઈ પર અચાનક ગુંબજ પડતા હાથ અને પગમાં ગંભીર ઈજા થઇ હતી જેની જાણ 108 ટિમ પાયલોટ નિલેશભાઈ અને EMT વિજયભાઈ મેતાને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરીને જરૂરી સારવાર સાથે જી. જી. હોસ્પિટલ પહોચાડ્યા હતા...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application