આ કામના ફરીયાદીશ્રીના ભાઇને આક્ષેપીતે ત્રણેક માસ અગાઉ મોબાઇલ ચોરીના કેસમાં પકડેલ તે સમયે આક્ષેપીતે ફરીયાદીશ્રીને તેના ભાઇ ને હેરાનગતી નહી કરવા માટે ચાર્જશીટ સાથે રજુ કરતી વખતે રૂા.૧૦,૦૦૦/- વહીવટ પેટે લાંચ લઈને આવવા સારું જણાવેલ.
જે ગેરકાયદેસર લાંચના નાણાં આ કામના ફરિયાદીશ્રી આપવા માંગતા ન હોય, જે ફરિયાદી શ્રીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતે તત્કાલ રેલ્વે ટીકીટ કાઉન્ટર બહાર, રાજકોટ રેલ્વે સ્ટેશન કમ્પાઉન્ડમાં ફરીયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ગેરકાયદેસર લાંચની રકમ રૂા.૧૦,૦૦૦/- ફરીયાદીશ્રી પાસે માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી ઝડપાઈ જઈ ગુન્હો કર્યા બાબત.
ટ્રેપીંગ અધિકારી :
શ્રી આર.એન.વિરાણી,
પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. જામનગર તથા એ.સી.બી. સ્ટાફ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech