જામખંભાળીયાની સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ

  • July 11, 2024 01:08 PM 
  

જામખંભાળીયાની સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ


દરરોજની 300 જેટલી ઓપીડી આવતા હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો..

મેલરીયા, શરદી, ઉધરસ, કફ, ઝાડા, ઉલ્ટી ,સહિતના વાઇરલ કેસોમાં થઇ રહ્યો છે વધારો..

જામ ખંભાળીયા પંથકમાં ચોમાસાની ઋતુના કારણે વાઇરલ બિમારીમાં થઇ રહ્યો છે વધારો..

વાઇરલ બિમારી થી બચવા બહાર નો અને વાસી ખોરાક નહીં ખાવો નહીં, તેમજ ઉકાળી ને પાણી પીવું, અને સ્વરછતા રાખવા સહિત ની કાળજી રાખવા તંત્ર દ્વારા લોકોને અપાઇ ખાસ સલાહ..


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application