દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશને જલજીલણા એકાદશીનો ઉત્સવ ઉજવાયો

  • August 17, 2024 12:01 PM 

દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશને જલજીલણા એકાદશીનો ઉત્સવ ઉજવાયો


દ્વારકાધીશ મંદિરમાં આવેલા રાણીવાસના રાધા અને કૃષ્ણનાં બાલ સ્વરૂપને દ્વારકામાં આવેલા સૂર્યકુંડ જેને હાલ કકલાશ કૂંડ તરીકે ઓળખાય છે. ત્યાં નવા આવેલા નિરમાં સ્નાન કરવામાં આવે છે.

દ્વારકાધીશ મંદિરથી વાજતે ગાજતે ભગવાન ની પાલખી શોભાયાત્રા કકલાશ કૂંડ પહોંચે છે. ત્યાં ત્યાં પ્રથમ ભગવાનને પંચામૃત્યું સ્નાન કરાવી પૂજા કરી બાદમાં કકલાશ કૂંડમાં સ્નાન કરાવવામાં આવે છે. ભગવાનના શાન કર્યા બાદ પૂજારી અને ભક્તો સ્નાન કરે છે. કારણકે નોળીયો બનેલા રાજાને અહીં સ્નાન કરવાથી મુક્તિ મળી હતી.

તેથી અહીં પાણી ખૂબ જ ચમત્કારિક કહેવાય છે તેમજ ચામડીના રોગોમાં પણ આ કુંડમાં સ્નાન કરવાથી રાહત રહે છે. દ્વારકાધીશ મંદિર હતી ભગવાનની શોભાયાત્રા બહાર નીકળે છે ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application