વન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના કરવામાં આવી છે. જેમાં અનુરાગ ઠાકુર અને પ્રિયંકા ગાંધી સહિત અનેક સાંસદો ભાગ લેશે. સમિતિમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોના નામ છે. લોકસભામાં બિલ રજૂ કર્યા બાદ સરકારે વોટિંગ કરાવ્યું અને પછી તેને જેપીસીમાં મોકલ્યું. હવે જેપીસીની રચના કરવામાં આવી છે.
વન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના કરવામાં આવી છે. જેમાં અનુરાગ ઠાકુર અને પ્રિયંકા ગાંધી સહિત અનેક સાંસદો સામેલ થશે. સમિતિમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોના નામ છે.
લોકસભાના આ સાંસદોમાં શામેલ
જેપીસીમાં લોકસભાના 21 સભ્યો છે. આમાં પી.પી. ચૌધરી, સી.એમ. રમેશ, બાંસુરી સ્વરાજ, પુરુષોત્તમભાઈ રૂપાલા, અનુરાગ ઠાકુર, વિષ્ણુ દયાલ રામ, ભત્રીહરિ મહતાબ, સંબિત પાત્રા, અનિલ બલુની, વિષ્ણુ દત્ત શર્મા, પ્રિયંકા ગાંધી વાડ્રા, મનીષ તિવારી, સુખદેવ ભગત, ધર્મેન્દ્ર યાદવ, કલ્યાણ બેનર્જી, ટી.એમ. સેલ્વાગણપતિ, જી.એમ. હરીશ બાલયોગી, સુપ્રિયા સુલે, શ્રીકાંત એકનાથ શિંદે, ચંદન ચૌહાણ અને બાલાશૌરી વલ્લભનેનીના નામ સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએલચીના ભાવમાં વધારો: ઉત્પાદન ઘટાડા અને વધતી માંગની અસર
December 19, 2024 12:18 AMવન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના, અનુરાગ ઠાકુર સહિત આ સાંસદોનો સમાવેશ
December 18, 2024 11:38 PMH1- B Visa Rules: અમેરિકા જનારાઓ માટે સારા સમાચાર! વિઝાના નિયમો બદલાયા
December 18, 2024 11:36 PMમુંબઈમાં બોટ અકસ્માત: નૌકાદળના 3 જવાનો સહિત 13ના મોત, 101નો બચાવ
December 18, 2024 09:52 PMજામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
December 18, 2024 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech