Israel Gaza War: એક બાળકના કારણે ઇઝરાયેલ-ગાઝા યુદ્ધ બંધ, 3 દિવસ માટે વિરામ; જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય

  • September 01, 2024 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાઝામાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલું યુદ્ધ ત્રણ દિવસ માટે બંધ થઈ ગયું છે. વાસ્તવમાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનો આ કરાર બાળકો સંબંધિત છે. ઇઝરાયલે પોતે હમાસ પર હુમલા કરવાનું બંધ કરી દીધું છે. આ નિર્ણય 10 વર્ષ સુધીના બાળકોને પોલિયોથી બચાવવા અને વાયરસના ફેલાવાને રોકવા માટે લેવામાં આવ્યો છે.


ગાઝામાં ઈઝરાયેલ અને હમાસના લડવૈયાઓ વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલું યુદ્ધ ત્રણ દિવસ માટે બંધ થઈ ગયું છે. વાસ્તવમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનો આ કરાર બાળકો સંબંધિત છે.


યુદ્ધ કેમ બંધ થયું?

ઇઝરાયલે પોતે હમાસ પર હુમલા કરવાનું બંધ કરી દીધું છે. આ નિર્ણય 10 વર્ષ સુધીના બાળકોને પોલિયોથી બચાવવા અને વાયરસના ફેલાવાને રોકવા માટે લેવામાં આવ્યો છે. પોલિયો અભિયાન અંતર્ગત 3 દિવસ સુધી બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન ગાઝામાં કોઈ હુમલા નહીં થાય.\



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application