પીજીવીસીએલમાં જે.ઇ.થી ડી.ઇ.ની ફાસ્ટટ્રેક ભરતીની નિમણૂકમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ગધં આવી રહી છે. તા.૨૮–૮–૨૦૨૪થી જે.ઇ.થી ડી.ઇ.માં ત્રણ ફાસ્ટટ્રેક પોલિસી હેઠળ બઢતી ઓર્ડર કાઢવામાં આવેલ હતાં. જેમાં એકને બઢતી આપવામાં આવેલ છે જે ઓર્ડર સ્ટેન્ડ રિલીવ હોવા છતાં આજ દિવસ સુધી હાજર થયેલ નથી છતાં પીજીવીસીએલ દ્રારા કોઇ કાર્યવાહી થયેલ નથી. અન્ય એકની ડી.ઇ. તરીકે માંગરોળ રૂરલ પેટા વિભાગીય કચેરીમાં નિમણૂક આપવામાં આવેલ ત્યાં તેઓ હાજર પણ થયેલ હતાં. તેમને હાલમાં ડી.ઇ.થી જુ.ઇ.માં રિવટ કરવામાં આવેલ છે માટે તેમની જગ્યાએ અન્ય એક અધિકારીને ડી.ઇ. તરીકે બઢતી ઓર્ડર કાઢી તેમજ ભુજ વર્તળ કચેરી હેઠળ નિમણૂક આપવામાં આવેલ છે. ખરેખર તેમને માંગરોળ રૂરલ કચેરી હેઠળ નિમણૂક આપવામાં આવેલ છે. ખરેખર તેમને માંગરોળ રૂરલ પેટા વિભાગીય કચેરી ખાતે નિમણૂક આપવાની હોય છે. છતાં પણ પીજીવીસીએલ દ્રારા જીએસઓ–૮ કલોઝ નં.૭(૨)નો ભગં કરી નિમણૂક આપવામાં આવેલ છે.ફાસ્ટટ્રેક પોલિસીમાં નિમણૂક આપવાની જગ્યા એકવાર મેનેજમેન્ટ દ્રારા નકકી થઇ ગયા પછી બદલી શકાય નહીં છતાં પીજીવીસીએલ દ્રારા બદલાવવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેક ડોનાલ્ડસમાંથી ચિકન બર્ગર, બજારોમાંથી ચીઝ, પનીર, ખજૂર સહિતના ૮ સેમ્પલ લેવાયા
March 04, 2025 03:23 PMજમીનદાર હાજિર હો: વાજડીગઢ-વેજાગામ ટીપીના ડ્રાફ્ટ મામલે રૂડાએ ફરમાન જારી કર્યું
March 04, 2025 03:22 PMહોળી પહેલા ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવા સંકેત:ઓબીસી સમાજ ને તક
March 04, 2025 03:19 PMકુવાડવા રોડ પરથી દારૂની 18 બોટલ સાથે શખ્સ ઝડપાયો
March 04, 2025 03:16 PMયુનિફોર્મ સિવિલ કોડ માટેની બેઠક નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈ ના પ્રમુખપદે મળશે
March 04, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech