રાયમાં ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે ઇમ્પેકટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે આમ છતાં આ કાયદાને યોગ્ય પ્રતિસાદ ન મળતા ઇમ્પેકટ ફીની ભરવા માટેની અવધિમાં સતત પાંચમી વખત વધારો કરવામાં આવ્યો છે એક અંદાજ મુજબ રાયમાં ૪ થી ૫ લાખ ગેરકાયદેસર બાંધકામો ઓળખી કાઢવામાં આવ્યા છે આ ઓળખી કાઢવામાં આવેલા બાંધકામ પૈકીના ૨૦ થી ૩૦ ટકા લોકોએ જ બાંધકામ નિયમિત કરવા માટે અરજી કરી હોવાની વિગતો બહાર આવી રહી છે આથી આ નબળા પ્રતિસાદને રોકવા માટે થઈને ફરી એક વખત રાય સરકારે આ મુદતમાં વધારો કર્યેા છે.
અહીં નોંધવું જરી છે કે અગાઉ રાય સરકાર દ્રારા મહાનગરોમાં આ માટે વિશેષ સેલ પણ શ કરવામાં આવ્યા હતા . જેમાં ધારાસભ્યથી માંડીને સ્થાનિક પદાધિકારીઓને સ્થાન આપવામાં આવ્યું હતું અને જે લોકો આવા ગેરકાયદેસર બાંધકામ ધરાવે છે તેમના ફોર્મ ભરવા માટેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવે તે પ્રકારનું આયોજન કયુ હતું આમ છતાં યોગ્ય દિશામાં કામગીરી થઈ શકી નથી તે એક સત્ય વાત છે
રાયમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેકટ ફી ભરવાની મુદત વધુ ૬ મહિના માટે લંબાવાઈ છે. ઇમ્પેકટ ફી ભરવાની મુદતમાં સતત પાંચમી વખત વધારો કરવામાં આવ્યો છે. ચોથી વખત અપાયેલી ૬ મહિનાની મુદત ૧૬મી ડિસેમ્બર એટલે કે ગઈકાલે પૂર્ણ થઈ રહી હતી. હવે નવી તારીખ ૧૭મી ડિસેમ્બરથી મંગળવારથી આગામી છ મહિના સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ગેરકાયદે બાંધાકામને ઇમ્પેકટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. આ પહેલા ચાર વાર સરકાર દ્રારા ઇમ્પેકટ ફીની મુદત વધારી હતી. ગુજરાત સરકાર દ્રારા ગેરકાયદે તેમજ બીયુ વિનાના બાંધાકમને તોડીને ઇમ્પેકટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેકટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાને ઓછો પ્રતિસાદ મળતાં સતત પાંચમી વખત મુદત વધારો કરવામા આવ્યો છે.
રાયની વિધાનસભામાં ડિસેમ્બર ૨૦૨૨માં ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝડ ડેવલપમેન્ટ એકટ પસાર કરવામાં આવ્યો હતો.તેમાં નોંધવામાં આવ્યું હતું કે રાયના ૮ મોટા શહેરમાં આશરે ૪૨ ટકા બાંધકામ, અને નગરપાલિકાઓમાં ૮૭ ટકા ઈમારતોમાં બી.યુ પરવાનગીનો અભાવ છે.મિલકતના માલિકો પાસેથી વસૂલવામાં
(અનુ. નવમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 6 લક્ષણો પરથી જાણી શકાશે કે તમારામાં કેલ્શિયમની ઉણપ છે કે નહી?
April 02, 2025 03:47 PMવારંવારની સૂચના અવગણી નડતરપ વાહનો અંગે તંત્રની કાર્યવાહી
April 02, 2025 03:29 PMહસ્તગીરીના ડુંગરની આગ પર કાબુ મેળવવા ફાયર અને વનવિભાગ અસફળ
April 02, 2025 03:29 PMવટામણ-ભાવનગર માર્ગ પર કાર પલ્ટી જતાં કલ્યાણપુરના મહિલાનું મોત
April 02, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech