પોરબંદરમાં વિવિધલક્ષી મહિલા કલ્યાણકેન્દ્ર ખાતે સરકારી યોજનાની અપાઇ જાણકારી

  • August 24, 2024 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિશન શક્તિ ૧૦૦ દિવસ ની વિશેષ એનરોલમેન્ટ ડ્રાઇવ અંતર્ગત વીક-૧૦  ‘એનરોલમેન્ટ ઓફ સ્કીમસ અધર લાઇન ડિપાર્ટમેન્ટસ’  થીમ મુજબ જિલ્લા મહીલા અને બાળ અધિકારી  હંસાબેન ટાઢાણી ના માર્ગદર્શન હેઠળ વિવિઘ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે ચાલતી મડ વર્ક તાલીમ માં  જઈ ને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, સંકલ્પ ડી.એચ.ઇ.ડબલ્યુ, ઓ.એસ.સી., પી.બી.એસ.સી., બાળ સુરક્ષા એકમ ના કર્મચારી ઉપસ્થિત રહી જેન્ડર ઇક્વાલિટી, જાતીય હિંસા, વિવિધ પેન્શન યોજના તેમજ મહિલાલક્ષી યોજના ખાસ કરીને મહિલા સ્વાવલંબન યોજનાની,કાયદાલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી. તેમજ પ્રચાર પ્રસાર ના હેતુસર પેમ્પલેટ વિતરણ કરેલ તેની તસ્વીર (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application