અમેરિકાના નોર્થ કેરોલિનામાં લૂંટ દરમિયાન એક કિશોરે ભારતીય મૂળના મૌનાંક પટેલ નામના યુવકને ગોળી મારી હતી. એરપોર્ટ રોડ પર આવેલા ટોબેકો હાઉસ સ્ટોરમાં મંગળવારે આ ઘટના બની હતી. પોલીસે સગીરને કસ્ટડીમાં લીધો છે. પટેલ તેમની પાછળ સાડા સાત મહિનાની ગર્ભવતી પત્ની અમી અને પાંચ વર્ષની પુત્રીને છોડી ગયા છે.
અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક સ્ટોર લૂંટતી વખતે એક કિશોરે એક ભારતીયને ગોળી મારીને તેનું મોત નીપજ્યું હતું. એરપોર્ટ રોડ પર આવેલા ટોબેકો હાઉસ સ્ટોરમાં મંગળવારે આ ઘટના બની હતી. મૃતક ભારતીયની ઓળખ મૈનાક પટેલ તરીકે થઈ છે.
સગીર અટકાયતમાં
પોલીસે સગીરને કસ્ટડીમાં લીધો છે. કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે તેમને ઘટનાસ્થળે ગોળીબાર થયાના અહેવાલ મળ્યા હતા. જ્યારે અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે મૈનાક પટેલ ઘાયલ અવસ્થામાં પડ્યો હતો. તેને નજીકના નોવાન્ટ હેલ્થ રોવાન મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. પરિસ્થિતિ વધુ બગડ્યા બાદ તેને બીજે રેફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો ન હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના વિવિધ એસ.ટી.ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન
April 09, 2025 02:52 PMરિલાયન્સ દ્વારા નિર્માણ પામનાર નવાણિયા ગૌશાળાનો શિલાન્યાસ સમારોહ
April 09, 2025 02:48 PMજમ્મુ કાશ્મીર વિધાનસભામાં વક્ફ બિલ મામલે ધમાલ, ભાજપ-આપ ધારાસભ્યો વચ્ચે મારામારી
April 09, 2025 02:42 PMબેંકમાંથી કારલોન લઈ રૂ.17.85 ભરપાઈ નહીં કરનારા આરોપીને દોઢ વર્ષની જેલ સજા
April 09, 2025 02:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech