ભારતીય નૌકાદળનું ALH હેલિકોપ્ટર મુંબઈના દરિયાકાંઠે થયું ક્રેશ, તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત

  • March 08, 2023 06:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 

ભારતીય નૌકાદળનું ALH હેલિકોપ્ટર આજે સવારે મુંબઈના દરિયા કિનારે ક્રેશ થયું હતું. નેવીએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરના ત્રણ ક્રૂ સભ્યોને નેવી પેટ્રોલિંગ જહાજ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application