પોરબંદરના સમુદ્રમા મોટી ઘટના બની છે. ઇન્ડિયન નેવીનું એક ડ્રોન સમુદ્રી સુરક્ષા દરમિયાન ક્રેશ થઈ ગયું છે. દ્રષ્ટ્રિ ૧૦ સ્ટારલાઇનર ડ્રોન સોમવારે મોડી સાંજે દરિયામાં ક્રેશ થઈ ગયું હતું. ડ્રોન ક્રેશ થતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.
દ્રષ્ટ્રિ ૧૦ સ્ટારલાઇનર ડ્રોન તાજેતરમાં જ એક ખાનગી કંપની દ્રારા સમુદ્રી સુરક્ષા માટે બનાવવામાં આવ્યું હતું, જેણે સમુદ્રી સુરક્ષા માટે ઉડાન ભરી હતી. કોઈ ટેકિનકલ ખામીના કારણે આ ડ્રોન ક્રેશ થયું હોય તેવું સામે આવી રહ્યું છે. બે દિવસીય પોરબંદર પ્રવાસે આવેલા રાયપાલની પોરબંદરમાં ઉપસ્થિતિ દરમિયાન આ ઘટના બની હતી.
થોડા દિવસ પહેલા જ કોસ્ટગાર્ડ એરપોર્ટ ખાતે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. એ ઘટના હજુ સુધી ભુલાઈ નથી, ત્યાં જ ઇન્ડિયન નેવીના ડ્રોન ક્રેસ થયાના સમાચારે સુરક્ષા એજન્સીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ દ્રષ્ટ્રિ ૧૦ સ્ટારલાઇનર ડ્રોન ક્રેશ થવાના કારણો શોધવા કામે લાગી છે અને તપાસ કરી રહી છે કે, ડ્રોન કોઈ ટેકિનકલ કારણોસર ક્રેશ થયું છે કે કેમ? નેવી દ્રારા સત્તાવાર માહિતી અપાઈ નથી. પરંતુ સૂત્રો દ્રારા મળેલી માહિતી મુજબ ઘટના બની હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા : સિંહણ નર્સરી ખાતે વન કવચનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા
January 15, 2025 06:15 PMજામનગરમાં નિવૃત્ત આર્મી મેને 1.81 કરોડ ઓનલાઇન ફ્રોડમા ગુમાવ્યા
January 15, 2025 05:45 PMજામનગર જીલ્લાના વાંસજાળિયા ગામે મેજરબ્રિજનું કેબીનેટમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહુર્ત
January 15, 2025 05:39 PMજામનગરના મોટી ખાવડીથી રણુજા જાય છે સંઘ, 45 વર્ષની પરંપરા આજે પણ છે યથાવત
January 15, 2025 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech