ભારત ૨૦૨૮ સુધીમાં ટિ્રલિયન ડોલરનું ડિજિટલ અર્થતત્રં બનશે

  • October 03, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સરકારની ડિજિટલ પહેલો સાથે, ભારતની નાણાકીય ઇકોસિસ્ટમમાં વર્ષેાથી એક મોટું પરિવર્તન આવ્યું છે. આસ્ક કેપિટલના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ભારત ૨૦૨૮ સુધીમાં ૧ ટિ્રલિયન યુએસ ડોલરની ડિજિટલ અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે, જેમાં ઈન્ટરનેટનો ઐંડો પ્રવેશ, કાર્યક્ષમ અને સસ્તું ૪જી અને ૫જી સેવાઓ અને ડિજિટલ ક્ષેત્રમાં સરકારી પહેલ છે.
યુપીઆઈ જેવી સ્વદેશી તકનીકી નવીનતાઓથી લાભ મેળવી રહેલું ભારત ડિજિટલ ચૂકવણીનું વૈશ્વિક ઉદાહરણ બની ગયું છે. ભારતનું ડિજિટલ પરિવર્તન આર્થિક વૃદ્ધિ માટે ગેમ ચેન્જર સાબિત થશે. છેલ્લા કેટલાક વર્ષેામાં ભારતીય અર્થવ્યવસ્થાના ડિજિટલાઇઝેશનની સાથે સ્માર્ટફોનના વધતા ઉપયોગે કેશલેસ ટ્રાન્ઝેકશન અને ઓનલાઇન શોપિંગને પ્રોત્સાહન આપ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર ઈન્ટરનેશનલ
(અનુ. નવમા પાને



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application