રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ૧૦ દિવસની રજા પછી આજે વહેલી ખુલતી બજારે ૧,૦૦,૦૦૦ મણ ઘઉંની આવક થતા યાર્ડ ઘઉંથી છલકાઇ ઉઠું હતું. ઘઉં ઉપરાંત ચણા અને ધાણાની પણ ધૂમ આવક થઇ હતી. હવે ઉપલબ્ધ જથ્થાનો નિકાલ ન થાય ત્યાં સુધી ઘઉંની આવક બધં કરવા ચેરમેન જયેશભાઇ બોઘરાએ નિર્ણય કર્યેા હતો.
વિશેષમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ઘઉંમાં ઉત્પાદન ઓછું હોય સીઝનના પ્રારંભથી જ ઉંચા ભાવ છે, દરમિયાન આજની હરરાજીમાં મિલબરનો ભાવ પ્રતિ ૨૦ કિલોના .૪૮૦ સુધી રહ્યો હતો અને સુપર કવોલિટીમાં .૭૨૦નો ભાવ રહ્યો હતો. આગામી દિવસોમાં હજુ ભાવ વધે તેવી પુરી શકયતા છે. કોરોનાકાળ બાદ લોકો ફરી ઘઉંની બારમાસી ખરીદી કરતા થયા હોય યાર્ડમાં આજે શહેરી ગ્રાહકોની પૂછપરછ પણ જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech