રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે ઝાપટા વરસતા છેલ્લા 24 કલાકમાં રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ 82માંથી 15 જળાશયોમાં 0.10 ફૂટથી 13 ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ હોવાનું ફ્લડ સેલના સૂત્રોએ જણાવ્યું હતું. વિવિધ જળાશયોની સાઇટ ઉપર અડધોથી ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
આગામી 24થી 72 કલાક દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. ચાલુ ચોમાસે સૌપ્રથમ ઓવરફ્લો થયેલો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પંથકનો વાંસલ ડેમ આજની સ્થિતિએ 0.03 મીટર ઓવરફ્લો યથાવત છે.
ડેમ છેલ્લા 24 કલાકમાં આવક
રાજકોટ જિલ્લો
મોજ 5.02 ફૂટ
ફોફળ 7.28 ફૂટ
આજી-1 0.10 ફૂટ
ન્યારી-2 પોણો ફૂટ
મોરબી જિલ્લો
મચ્છુ-2 અડધો ફૂટ
ધોડાધ્રોઇ 0.82 ફૂટ
બ્રાહ્મણી પોણો ફૂટ
જામનગર જિલ્લો
ફૂલઝર-1 0.33 ફૂટ
ફોફળ-2 13.25 ફૂટ
ઉંડ-3 6.89 ફૂટ
વાડીસંગ 4.49 ફૂટ
ફૂલઝર કો.બા. 4.10 ફૂટ
ઉમિયાસાગર 1 ફૂટ
સસોઇ-2 12.63 ફૂટ
સુરેન્દ્રનગર જિલ્લો
લીંબડી ભોગાવો-2 0.16 ફૂટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડિજિટલ ગુજરાત: ભારતનેટ ફેઝ-2 હેઠળ 8000થી વધુ ગ્રામ પંચાયતોને મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
October 03, 2024 08:29 PMરાજ્યમાં 1903 સ્ટાફ નર્સની કરાશે ભરતી, સમગ્ર ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ થશે
October 03, 2024 08:27 PMરાજકોટ- આર.ટી.ઓ. ખાતે આવતીકાલે વાહન માટેનો ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક રહેશે બંધ
October 03, 2024 08:10 PMકોંગ્રેસમાં જોડાતા જ અશોક તંવરે ભાજપનું ટેન્શન વધાર્યું
October 03, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech