ગીર સોમનાના સાગર કાંઠેી ચરસ, ગાંજો, ડ્રગ્સ ઝડપાઈ જવાના બનાવો

  • June 26, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુનાઈટેડ નેશનસની મુહિમ અનુસાર દર વર્ષે ૨૬ જુને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસ ઉજવાય છે. જેમાં લોકોની આરોગ્ય, ર્આકિ અને સામાજિક ડ્રગ્સી તી બરબાદી સામે જાગૃત કરાય છે. ગીર-સોમના જિલ્લાનો દરિયાકાંઠો ૧૧૦ કિ.મી. લાંબો છે અને તે પણ આંતરરાષ્ટ્રીય સમુદ્ર સરહદ સો જોડાયેલો છે જેી નાપાક તત્વો અવારનવાર દરિયાકાંઠે પેકેટો ફેંકી યુવાધનને બરબાદ કરી રાષ્ટ્રની તાકાત તોડવા છેલ્લા બે-ત્રણ વર્ષી પ્રયાસ કરી રહ્યા છે. 

વર્ષ ૨૦૨૨માંથી  રૂ.૩૫૦ કરોડનું ડ્રગ્સ સાગરકાંઠેી ઝડપાયું હતું તેમાં ગીર સોમના પોલીસ બે ડઝન જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જે બદલ ખુદ રાજ્યના પોલીસ વડા સોમના આવ્યા હતા અને ખાસ સમારંભ યોજી તમામ પોલીસ સ્ટાફને બિરદાવેલ હતું. 

ગીર સોમના એસઓજી પોલીસ, એલસીબી પોલીસ, મરીન પોલીસ અને દરિયાકાંઠા વિસ્તારના ગામોમાંના પોલીસ સ્ટેશનો દ્વારા લોકોમાં ડ્રગ્સી તાં નુકસાન અંગે જાગૃતિ આવે તે માટે ગ્રુપ બેઠક, માછીમાર સમાજ સો બેઠક, પત્રિકા વિતરણ, વીડીયો ક્લિપ પ્રસારણ અને આવા કાર્યમાં ઉપયોગી યેલ નાગરિકોનું સન્માન સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે.

સુત્રાપાડા પાસેી ૩૩૦૦ કિલોગ્રામ ગાંજા સો બેની ધરપકડ કરાઈ હતી. સુત્રાપાડાના ધામળેજ બંદરે તણાઈ આવેલ ચરસનો જથ્થો પકડેલ એ જ રીતે હિરાકોટ બંદરેી ૨૬.૪૫ લાખનો ચરસનો જથ્થો પકડેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News