વિઠ્ઠલવાડીમાં જૂની દાઝે યુવાનની આંખમાં મરચુ છાંટી હુમલો

  • May 28, 2025 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા કૃષ્ણદેવસિંહ ઝાલા નામના યુવાન 
ના મોટાભાઈને અગાઉ બોલાચાલી થઈ હોય જે મામલે તેઓએ ફરીયાદ નોંધાવી હોય જે ફરીયાદ તારા ભાઈને કે પાછી લઈ લે તેમ કહી બે શખ્સોએ  કૃષ્ણદેવસિંહની આંખમાં મરચુ છાંટી ધોકા વડે હુમલો તેને સર.ટી.હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે તેમણે  પોલીસે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application