પોરબંદરમાં સામાજિક સંસ્થાઓ દ્વારા કોટ ફરવા નીકળેલ મહિલાઓને ઠંડાપીણાનું થયું વિતરણ

  • August 30, 2024 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની સામાજિક સંસ્થાઓ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે કોટ ફરવા નીકળેલા લોકોને ઠંડાપીણાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરની સાગરપુત્ર સમન્વય, પાયોનિયર કલબ અને લાયન્સ કલબ "બાપુ" ના પ્રમુખ  પ્રવિણભાઈ ખોરાવા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના તાલુકા શાખાના ચેરમેન  રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા જન્માષ્ટમીના કોટ ફરવા નિકળતા ભાવિકોને ઠંડાની બોટલનું પ્રસાદી‚પે ભાવિકોને વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ તકે ખારવા સમાજના વાણોટ  પવનભાઇ શિયાળ, સંસ્થાના સિનિયર મેમ્બર ડો.સુરેશભાઈ ગાંધી, ડો. ભરતભાઈ ગઢવી, માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, માજી વાણોટ હરજીવનભાઈ કોટિયા તેમજ લેડીઝ મેમ્બરમાં લીલાબેન મોતીવરસ, ઉમાબેન ખોરાવા, દિપાબેન ચાવડા, કિષ્નાબેન ઠાકર, નીલાબેન થાનકી,ચેતનાબેન થાનકી,ઉમિેલાબેન સાકરીયા, સ્મિતાબેન બરીદુન હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application