વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સિથારમણ દ્વારા રજૂ થયેલ કેન્દ્રિય અંદાજપત્ર સંદર્ભે ભાવનગર જિલ્લા ભાજપા દ્વારા પાલીતાણા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
ભાવનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ આર.સી મકવાણા,પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા,જિલ્લા ભાજપા મહામંત્રી સી.પી સરવૈયા, રાજુભાઈ ફાળકી, જીલ્લા ઉપપ્રમુખ હર્ષદભાઈ દવે,રાજુભાઈ બાબરીયા,જિલ્લા મંત્રી મનહરભાઈ બલદાણીયા,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મૂળજીભાઈ મિયાણી,નાગજીભાઈ વાઘાણી,નગરપાલિકા પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ કેન્દ્રીય બજેટ અંતર્ગત કાર્યક્રમના વક્તા તરીકે નરેશભાઈ કેલા (પ્રદેશ ઈઅ સેલ ક્ધવીનર) જીલ્લાના શહેર તાલુકા ભાજપા પ્રમુખ મહામંત્રી ઓ તેમજ રાજકીય-સામાજીક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMગણેશગઢ ગામ પાસેથી દારુની ૨૬૪ બોટલનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ
December 23, 2024 04:22 PMસાયન્સ સેન્ટર ખાતે સૌથી મોટી ઝોનલ લેવલની જઝઊખ ક્વિઝ
December 23, 2024 04:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech