લોકસભાની ચૂંટણી અંતર્ગત જુનાગઢ શહેરમાં પ્રમાણમાં ગત વર્ષ કરતા નીચું મતદાન યું હતું. ચૂંટણી તંત્ર દ્વારા અપાયેલ અંતિમ આંકડામાં જૂનાગઢમાં સરેરાશ ૫૪.૪૭ ટકા મતદાન યું હતું.જેમાં શહેરમાં સૌી વધુ બુ નં૨૦૫ માં ૯૫૪ મતદારો પૈકીના ૬૩૮ મતદારોએ મતદાન કર્યું હતું. અને બુ નં ૧૦૬ માં સૌી ઓછું ૧૦૮૧ મતદારો માંી ૪૫૧ મતદારોએ મતદાન કરતા માત્ર ૪૧.૭૨ ટકા મતદાન યું હતું.
જ્યારે ગ્રામ્યમાં સૌી વધુ વિરપુર ૬૫.૧૦ અને સૌી ઓછું માખીયાળા-૧ માં ૪૬.૯૯ ટકા મતદાન યું હતું. માખીયાળા બૂ પર ૧૦૪૭ મતદારો પૈકી ૩૦૭ પુરુષો, ૧૮૫ મહિલાઓ મળી ૪૯૨ મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે વીરપુર બુ પર ૩૪૧ મતદારો પૈકી ૧૨૭ પુરુષો, ૯૫ મહિલા મળી ૨૨૨ મતદારોએ મતદાન કર્યું હતું. જુનાગઢ બેઠક પર યેલ મતદાન પર હારજીતની કેવી અસર ાય છે તે તો ૪ જૂને મતપેટી ખૂલતાં ખ્યાલ આવશે પરંતુ જુનાગઢ લોકસભા બેઠકમાં ૨૦૧૯ કરતા નીચું મતદાન રાજકીય આગેવાનોને પણ ચકરાવે ચડાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech