જેતપુરમાં ગઈકાલે તડકા અને પવન સો વાદળીયું વાતાવરણ જોવા મળ્યું હતું.
આ પવનને કારણે રબારીકા રોડ પર એક વિશાળકાય પીપળનું વૃક્ષ ધરાશયી યું હતું. અને વૃક્ષ ધરાશયી ઈ વીજ વાયરો પર પડતા વૃક્ષના વજનને કારણે ટ્રાન્સફોર્મરના પોલ ભાંગી ગત હતાં.
અને વૃક્ષ પડ્યું તે સમય દરમિયાન ખેતરી ઘરે જતો સૂરજ સેવણભાઈ નામના યુવાનને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. વિશાળકાય વૃક્ષ રોડની વચ્ચે પડેલ હોય આખો રસ્તો બ્લોક ઈ ગયો હતો. કેટલાક રાહદારીઓએ વૃક્ષની ડાળીઓ કાપી રસ્તો વાહનો માટે ચાલવા લાયક કર્યો હતો. અને વીજ કેબલ તેમજ ટ્રાન્સફોર્મર તૂટી જતા આ વિસ્તારમાં લાઇટ ગૂલ ઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationJ-K: બડગામમાં મોટો અકસ્માત, 32 BSF જવાનને ઈજા, 3 ના થયા મૃત્યુ
September 20, 2024 11:17 PMલેબનોન બ્લાસ્ટમાં થયો મોટો ખુલાસો, વોકી ટોકીમાં લગાવવામાં આવ્યો હતો આ ખતરનાક ગનપાઉડર
September 20, 2024 11:15 PMગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો ઉપયોગ કરજો...બાકી થઈ જશે ખાતું ખાલી...જાણો વિગત
September 20, 2024 08:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech