જામજોધપુરમાં વર્લીબાઝ રોકડ સાથે પકડાયો
જામનગરના કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પીટલ પાસે જાહેરમાં એકી બેકીનો જુગાર રમતા બે શખ્સોને સાડા પાંચ હજારની રોકડ સાથે દબોચી લીધા હતા, જયારે જામજોધપુર ધર્મશાળા પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતો એક શખ્સ ઝપટમાં આવ્યો હતો.
જામનગરના સતવારા વાડમાં રહેતા વેપારી મુસ્તુકા સીદીક બોકસવાલા અને મુલ્લામેડી રોડ બર્ધનચોકમાં રહેતા વેપારી મહમદ અનશ અબ્દુલ કરીમ વાડીવાલા આ બંને શખ્સો કાલાવડ નાકા બહાર જાહેરમાં ચલણી નોટના નંબર પર આંકડા બોલીને એકી બેકીનો જુગાર રમતા સીટી-એ પોલીસે રોકડા ૫૫૦૦ સાથે પકડી લીધા હતા.
અન્ય દરોડામાં જામજોધપુરના ટેલીફોન એકસચેન્જ પાછળ રહેતા મોમાયા રાણાભાઇ ધારાણી નામના શખ્સને ધર્મશાળા નજીક જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા સ્થાનીક પોલીસે એક ચિઠ્ઠી, ૯૫૦ની રોકડ સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech