જામનગર જિલ્લા મા છેતરપિંડી નાં ચાર ગુના મા નાસ્તા ફરતા આરોપી ને એલ સી બી પોલીસે ઝડપી પાડયો છે.
જામનગરનાં સીટી એ ડીવી, પંચકોષી એ ડીવી પો.સ્ટે., અને સીટી સી ડીવી પો.સ્ટેશન મા નોંધાયેલા અલગ અલગ છેતરપિંડી નાં ચાર ગુન્હામા છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી હેમતભાઇ ત્રિકમભાઇ કણસાગરા ( ઉ.વ.૫૯ ધંધો ચોકીદારી રહે . જુનાગઢ મુળ રહે.ખોડીયાર કોલોની એન.આઈ.આર.બંગલોઝ નં-૫૭ જામનગર) ને એલ સી બી પોલીસ ની ટીમે શહેર નાં એસ ટી ડેપો નજીક થી ઝડપી લીધો છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech