દેવડા ગામે પાકમાં છાંટવાની ઝેરી દવા પી મહિલાએ જીવાદોરી ટુંકાવી લીધી

  • September 04, 2024 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના દેવડા ગામે મહિલાએ પાકમાં છાંટવાની ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
દેવડાના ચિરાગ વાઘેલાએ કુતિયાણા પોલીસ મથકમાં એવું જાહેર કર્યુ છે કે રાંભીબેન બાબુભાઇ વાઘેલા ઉ.વ. ૪૭એ કોઇ અગમ્ય કારણોસર પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી અને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયુ છે ત્યારે આગળની તપાસ કુતિયાણા પોલીસ ચલાવે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application