સમારોહમાં ગર્લ ગેંગ સાથે મળી બે જુડવા બાળકોની માતા ખુબ ખીલી
હાલ અંબાણી પરિવાર અનંત અને રાધિકાના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે.તેમની બીજો પ્રી-વેડિંગ સમારોહ ચાલી રહ્યો છે, મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટ જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છે. મહિનાઓ પહેલા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચુકી હતી, અને હજુ સુધી તેની ચર્ચાઓ ચાલી રહી છે.જેમાં આજકાલ ઈશા અંબાણીનો અનોખો અંદાજ ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં ઈશા અંબાણીએ ગર્લ ગેંગ સાથે એવો મસ્તી ભર્યો માહોલ ખડો કર્યો કે લોકો દંગ રહી ગયા.
અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સમારોહની ચર્ચા, વચ્ચે સોશિયલ મીડિયા પર ઈશા અંબાનીનો એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. વીડીયોમાં તે મસ્તીના મૂડમાં નજર આવી રહી છે
.
વીડિયોમાં ઈશા અંબાણીની તેની ગર્લ ગેંગ સાથે દેખાઈ હતી . તે ઘણા મસ્તીના મૂડમાં હતી .આ વીડિયો કોઈ પાર્ટીનો છે જ્યાં એ તેના મિત્રો સાથે જબરદસ્ત એન્જોય કરતી જોવા મળી હતી . વીડિયોમાં ઈશા અંબાની સાથે તાન્યા શ્રોફ, આકાંશા ગુપ્તા પણ હતા. વીડિયોમાં લોકો ચમકતા કપડામાં દેખાઈ રહ્યા છે જયારે ઈશા ઘણી સિમ્પલ લુકમાં જ લોકોનું મન મોહી રહી છે.
અનંત અંબાણીના પ્રી-વેડિંગ સમારોહમાં ઈશા
અંબાણીની ખૂબ જ ચર્ચા રહી. તેને ઘણા સ્ટાઇલીશ કપડામાં જોવામાં આવી. ઇશા અંબાણીના લગ્ન આણંદ પિરામલ સાથે થયા છે અને તેને બે જુડવા બાળકો પણ છે.
લગ્ન થશે 12 જુલાઈએ
અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સમારોહ ભલે ખતમ થઈ ગયા હોય, પણ તેની ચર્ચાઓ હજુ પણ ચાલુ છે. અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ જિયો વર્લ્ડ કન્વેન્શનમાં થશે. લગ્નનો પ્રસંગ પણ ભવ્ય હશે અને ત્રણ દિવસો સુધી ચાલશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech