ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 21 મજૂરોના મોત થયા છે. મૃતકોમાં ચારથી પાંચ કિશોરનો પણ સમાવેશ થાય છે, જેના કારણે આ ઘટના વધુ ગંભીર બની છે. આ ઘટના બાદ પોલીસે ફેક્ટરી માલિક દીપક મોહનાનીની ઈડરથી ધરપકડ કરી છે, જ્યારે તેના પિતા ખૂબચંદ મોહનાની ફરાર છે. આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
આ ભયાનક આગની ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના પણ સમાચાર છે. મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકો મધ્યપ્રદેશના વતની હોવાનું જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશ સરકાર પણ આ ઘટનાને લઈને ગંભીર છે અને અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય મદદ કરવા માટે તૈયાર છે. રાત્રે 2 વાગ્યે મધ્યપ્રદેશના અધિકારીઓને તમામ મૃતદેહ સોંપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પ્રભાત ફેરી સહિતના આયોજનો
April 23, 2025 11:37 AMખંભાળિયાના સાહિત્ય-વાંચન પ્રેમીઓ માટે બનશે સુવિધાસભર ગ્રંથાલય
April 23, 2025 11:33 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડાઃ દશ ઝડપાયા
April 23, 2025 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech