કડકડતી ઠંડીમાં ગરમાગરમ પરાઠા અને ગરમાગરમ ચાનો કપ,આહાહા! શિયાળાની ઋતુમાં ગરમાગરમ પરોઠા ખાવા બધાને ગમે છે. મોટાભાગે બટેટા, ગાજર, કોબી, મૂળા અથવા પાલકના બનેલા પરોઠા ખાતા હશો, પરંતુ હવે કંઈક નવીન અને સ્વાદિષ્ટ બટાકા-મેથીના પરોઠા ટ્રાય કરજો. બટેટાનો સ્વાદ અને મેથીની સુગંધનું જાદુઈ સંયોજન વાનગીને સ્વાદથી ભરપુર બનાવે છે. મેથી પરોઠામાં બટેટાનું સ્ટફિંગ જે અનોખું કોમ્બીનેશન છે તે નાસ્તાને સ્વાદિષ્ટ તો બનાવશે જ પણ દિવસભર ઉર્જાવાન પણ રાખશે. જાણો સ્વાદિષ્ટ પરોઠા બનાવવાની સરળ રેસીપી.
બટેટા-મેથી પરોઠા બનાવવા માટેની સામગ્રી
કણક માટે:
2 કપ ઘઉંનો લોટ
1/2 ચમચી મીઠું
1/2 ચમચી અજમો
1 ચમચી તેલ
પાણી (લોટ બાંધવા માટે)
બટેટાનું સ્ટફિંગ:
2 મોટા બટાટા (બાફેલા અને છૂંદેલા)
1 કપ મેથી (બારીક સમારેલી)
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1/2 ચમચી હળદર પાવડર
1/2 ચમચી લાલ મરચું પાવડર
1/4 ચમચી ગરમ મસાલો
1/4 ચમચી ધાણા પાવડર
સ્વાદ મુજબ મીઠું
1 લીલું મરચું (ઝીણું સમારેલું)
લીલી કોથમીર(ઝીણી સમારેલી)
તળવા માટે તેલ
બટેટા-મેથી પરોઠા બનાવવાની રીત
ખાસ ટીપ્સ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનયારા એનર્જીએ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે દીપેશ બક્ષીની નિમણૂંક
March 31, 2025 11:24 AMસલાયામાં રમઝાન ઇદની નમાઝ શાંતિપૂર્ણ રીતે સંપન્ન
March 31, 2025 11:21 AMધ્રોલમાં 33 દિવ્યાંગોને નિઃશુલ્ક કૃત્રિમ પગ પહેરાવવાનો કેમ્પ સંપન્ન
March 31, 2025 11:16 AMકલ્યાણપુરના અસામાજીક તત્ત્વો વિરૂધ્ધ ગેરકાયદે કબ્જો કરેલ મીલકત પર બુલડોઝર ફેરવતું તંત્ર
March 31, 2025 11:09 AMપ્રથમ નોરતે ચોટીલામાં ભકતોનાં ઘોડાપૂર એક લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં જોડાયા
March 31, 2025 11:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech