રાજયમાં ચાલતી ડમી શાળા ના મુદ્દે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય પ્રિય વદન કોરાટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી ને પત્ર લખીને રજૂઆત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે રાયની શાળાઓમાં સીસીટીવી ફરજીયાત છે જો છેલ્લ ા સાત દિવસના સીસીટીવી કે ફુટેજ મંગાવામાં આવે તો આવી ડમી શાળાઓ કૌભાંડ આસાનીથી ખુલી શકે તેમ છે. જેમાં વિધાર્થીઓના નામ જ માત્ર કાગળ પર શાળામાં ચાલતા હોય છે, પરંતુ તેઓ અભ્યાસ તો કોચિંગ કલાસમાં જ કરતા હોય છે. આ અંગે શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્યએ રાયના મુખ્યમંત્રીને પત્ર લખી આવી ડમી શાળાઓ બધં કરાવવા રજૂઆત કરી છે. રજૂઆતમાં કહેવાયું છે કે, રાયમાં આવેલી આવી ડમી શાળાઓમાં શિક્ષકો પણ કાગળ ઉપર જ હોય છે, અને આ શિક્ષકો ધોરણ ૧૨ની જાહેર પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી માટે પણ જતાં નથી.
આ મુદે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય પ્રિયવદન કોરાટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી ને પત્ર લખીને રજૂઆત કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે સન્માન સભા
April 24, 2025 11:13 AMઅસીમ મુનીર ઓસામા જેવો આતંકવાદી ભારતે પાકિસ્તાનનું ગળું ઘોંટી નાખવું જોઈએ
April 24, 2025 11:10 AMવેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ એકાએક બંધ: નોટીસ ઇસ્યુ
April 24, 2025 11:09 AMઆરોગ્ય તંત્ર દ્વારા લૂ (હિટ વેવ) લાગવાથી રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર
April 24, 2025 11:06 AMગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી
April 24, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech