BREAKING NEWS

ઈરાન સાથે નવેસરથી યુદ્ધ થાય તો નવાઈ નહીં: ટ્રમ્પ

  • May 01, 2026 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા ઈરાન સાથે યુદ્ધ ફરી શરુ  કરવાનો વિચાર કરી શકે છે તેવી ટકોર કરી અમેરિકી પ્રમુખ ટ્રમ્પ એ કહ્યું કે ઈરાન સોદા માટે તૈયાર છે, પરંતુ તેમના અને કેટલાક અન્ય લોકો સિવાય કોઈને ખબર જ નથી કે વાટાઘાટોમાં શું ચાલી રહ્યું છે. ઓવલ ઓફિસમાં બોલતા, ટ્રમ્પે યુદ્ધ ફરી શ કરવાની શકયતાને નકારી ન હતી. યુએસ રાષ્ટ્ર્રપતિએ કહ્યું, સાચું કહત્પં તો, મારા અને કેટલાક અન્ય લોકો સિવાય કોઈને ખબર નથી કે વાટાઘાટોમાં શું ચાલી રહ્યું છે. તેઓ કોઈપણ કિંમતે સોદો ઇચ્છે છે. ટ્રમ્પે ઈરાની નેતૃત્વમાં અનિશ્ચિતતા તરફ ઈશારો કર્યેા. તેમણે લખ્યું, આપણને એક સમસ્યા છે કારણ કે કોઈને ખાતરી નથી કે ત્યાં વાસ્તવિક નેતા કોણ છે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application