BREAKING NEWS

ગોંડલમાં પત્નીએ દારૂ પીવાના પૈસા ન આપતા પતિએ માર માર્યેા

  • April 03, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલમાં રહેતા પ્રૌઢાને પતિએ લાકડી અને ઈંટથી ફટકારતા ઈજાઓ થવાથી સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. પતિએ દા પીવાના પૈસા માગતા પત્નીએ આપવાની ના પાડતા મારમાર્યેા હોવાનું જાણવા મળ્યું છે.બનાવની પ્રા વિગત મુજબ ગોંડલના ઉંબાડા ફાટક પાસે રહેતા સુમનબેન મનસુખભાઈ ગોસ્વામી (ઉ.વ.૫૫)ના પ્રૌઢા રાત્રીના ઘરે હતા ત્યારે પતિ મનસુખભાઈએ રાત્રીના બે વાગ્યે બહારથી આવી દા પીવાના પૈસા માગ્યા હતા પૈસા આપવાની પત્ની સુમનબેને ના પાડતા ઝગડો કરી લાકડી અને ઈંટ વડે મારમારતા ઈજાઓ થવાથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે . બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News