જે ફિલ્મની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે તે લવ સેક્સ ઔર ધોખા-2નો એક હોટ સીન રિલિઝ થતાં મેકર્સ તેને હટાવવામાં લાગ્યાં છે.
જેની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે તે 2024ની હોટ ફિલ્મ 'લવ સેક્સ ઔર ધોખા 2'ની મોટી જાણકારી સામે આવી છે. આ ફિલ્મના ટીઝર અને ટ્રેલરે ફેન્સના ધબકારા વધારી દીધા છે પરંતુ હવે જે સમાચાર આવ્યાં છે મેકર્સ માટે માઠા છે કારણ કે રિલીઝ પહેલા જ આ ફિલ્મનો ખૂબ જ મહત્વપૂર્ણ અને હોટ સીન ઓનલાઇન લીક થઇ ગયો છે. સેન્સર બોર્ડમાંથી પાસ થયાં બાદ દિબાકર બેનર્જીની આ ફિલ્મ હવે લીકમાં સપડાઈ છે.
સ્વસ્તિકા મુખર્જીએ આપ્યા અત્યંત બોલ્ડ એક્સપ્રેશન
એક્ટ્રેસ સ્વસ્તિકા મુખર્જીનો એક ઈન્ટીમેટ સીન ઈન્ટરનેટ પર લીક થયો છે અને લાખો લોકો રિલિઝ પહેલાં જ તેને જોઈ વળ્યાં છે. લીક થયેલી ફિલ્મના આ સીનમાં સ્વસ્તિકા મુખર્જી બેડ પર હસ્તમૈથુન કરતી જોવા મળી રહી છે. વીડિયો કોલ પર વાત કરી રહેલા એક શખ્સ સ્વસ્તિકાને આવું કરતો જોઈ રહ્યો હતો. સ્વસ્તિકાએ ખૂબ બોલ્ડ એક્સપ્રેશન આપ્યા છે. સાથે જ તે વ્યક્તિ બાદમાં બેડ પર શર્ટલેસ હસ્તમૈથુન કરતો પણ જોવા મળે છે. હવે આ વીડિયો લીક થતા સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાખી સાવંતની બીમારીના મેડિકલ બિલ સલમાન ખાને ચૂકવ્યા
July 08, 2024 01:04 PMહીના ખાને બ્રેસ્ટ કેન્સરના કારણે ગુમાવ્યો ઓટીટી પ્રોજેક્ટ
July 08, 2024 01:03 PMગ્રહ શાંતિની પૂજામાં રાધિકાની સાદગીએ જીતી લીધા લોકોના દિલ
July 08, 2024 01:03 PMહવે અનંત-રાધિકાના લગ્નમાં ગૂંજશે સંસ્કૃતના શ્લોકોની મહેફિલ
July 08, 2024 01:02 PMઅષાઢી બીજે સૌરાષ્ટ્ર કોકટ: રાજ્યના 42 તાલુકામાં સમ ખાવા પુરતો વરસાદ
July 08, 2024 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech