જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા ધન્વંતરિ ગ્રાઉન્ડ પર હોમગાડૅઝનો રમતોત્સવ યોજાયો હતો. જેમાં ૧૦૦., ૨૦૦., ૪૦૦ મીટરની દૌડ., ગોળા ફેંક., રસ્સા ખેંચ., લોંગ જમ્પ., તેમજ કબ્બડ્ડી જેવી રમતોમાં જામનગર જીલ્લાના વિવિધ હોમગાડૅઝ યુનિટના હોમગાર્ડ્ઝ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધેલ.આ રમતોત્સવનો શુભારંભ જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ જી એલ સરવૈયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર રમતોત્સવને શરૂઆતથી અંત સુધી પૂર્ણ કરવા માટે જામનગર નેશનલ ફાયર એકેડમીનો સ્ટાફ., હોમગાર્ડઝ અધિકારીઓ વિજયસીંહ વાળા., સ્ટાફ ઓફિસર મહિલા પ્રેક્ષાબેન ભટ્ટ., હરુભા જાડેજા., હિતેશ જેઠવા., યજ્ઞેશ વ્યાસ., જયેન્દ્ર કણજારીયા., કૈલાસ જેઠવા., ધ્રોલના જે કે પરમાર તથા હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતાં.
આ સમગ્ર રમતોત્સવના રેફરી તરીકે એથ્લેટિક્સ સેક્રેટરી અજયસિંહ ચૌહાણ અને ભુમિકા ગોહિલ નાઓએ સેવા આપેલ.ઉપસ્થિત તમામ રમતવીરો., મહેમાનો., અધિકારીઓનો કમાન્ડન્ટ જી એલ સરવૈયાએ આભાર પ્રગટ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech