દીવ ખાતે આવેલા રાષ્ટ્રપતિ સમક્ષ પોરબંદરના સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટસ ગ્રુપ દ્વારા ખારવા સમાજની સંસ્કૃતિ રજૂ કરવામાં આવી હતી માછીમારી ગરબો અને ટિપ્પણી રાસ નિહાળીને તેઓ અભિભૂત બન્યા હતા.
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ માં રાષ્ટ્રપતિ દ્રૌપદી દીવ ખાતે પધાર્યા દીવ ખાતે ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું હતું તેમાં મનમોહિત સ્વાગતનૃત્યો કરીને ખારવા સામાજ ની પરંપરાગત પેહવેશ સાથે મારછીમારી લોકનરનૃત્ય રજુ કરવા માં આવ્યુ હતુ પોરબંદર જાણીટી સંસ્થા સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ ગ્રૂપ ના ગુજરાતના કોરિયોગ્રાફર હરેશ મઢવી અને પૂનમ પોસ્તરિયા ના કલાકારો સાથે ગરવી ગુજરાતની આ ખારવા સમાજ ની પરંપરાને પાંચમી વખત રાષ્ટ્રપતિ સમક્ષ ભવ્ય સ્વાગત નૃત્ય પરફોર્મન્સ મારછીમારી -ગરબો - ટિપ્પણી રાસ જેવા પ્રસ્તુત કર્યો હતો પોરબંદરના આ કલાકારો એ આ ભારત દેશ ના રાષ્ટ્રપતિજી સમક્ષ કૃતિઓ રજૂ કરી મનમોહિત કર્યા હતી.
સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ ના કલાકરો એ ભારત દેશ ના રાષ્ટ્રપતિ સમક્ષ ૫મી વખત પર્ફોર્મન્સ રજૂ કર્યું હતું જ્યારે ભારત પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી સમક્ષ ૪ વખતે અને શ્રીમતી દ્રૌપદી મુર્મૂજી સામે દીવ માં પેહલી વખત મારછીમારી નૃત્ય રજૂ કર્યું હતું આ આપણી સંસ્કૃતિ ને પોરબંદર ના કલાકરો હર હમેશ જીવંત રાખે છે અને આપણી પરંપરાઓ નૃત્યો પહેરવેશ ને સંસ્કૃતિને સાચવી રાખે છે પોરબંદર આ કલાકારો આપણા પંથકનું નામ દેશ દુનિયામાં પણ ઉજાગાર કર્યું છે સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ પોરબંદર નું નામ રોશન કરી પોરબંદર ને હર હમેશ ગૌરવ આપવે છે. રાષ્ટ્રપતિ સમક્ષ પાંચમી વખત નૃત્ય રજૂ કરનાર પોરબંદરના યુવક- યુવતીઓને પોરબંદર વાસીઓએ શુભેચ્છા આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોરી કરેલ બાઈક અને સ્કૂટર સાથે અગાઉ મારામારીમાં સંડોવાયેલા બે ઝડપાયા
February 24, 2025 03:04 PMજબલપુરમાં બે અલગ અલગ અકસ્માતમાં ૮ ના મોત: મહાકુંભથી પરત ફરી રહ્યા હતા
February 24, 2025 03:03 PMસમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ: વડાપ્રધાન મોદી
February 24, 2025 03:01 PMસુરતમાં કારચાલક બેફામ, બે બાઈકને ટક્કર માર્યા બાદ પલ્ટી જતા ૩ના મોત
February 24, 2025 02:59 PMબાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી, 54 વર્ષમાં પહેલીવાર સીધો વેપાર શરૂ
February 24, 2025 02:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech