હિના ખાને અપ્સરાના અંદાઝમાં આપ્યા મદમસ્ત પોઝ

  • December 16, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિના ખાને ગ્લેમર ઈન્ડસ્ટ્રીના એક ફેમસ એવોર્ડ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. જ્યાં તેના અનોખી સાડી લુકએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. ટીવી સીરિયલની એક્ટ્રેસ હિના ખાને અનોખા અંદાજમાં સાડી પહેરી હતી. જેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી.ટીવી સીરિયલની એક્ટ્રેસ હિના ખાને અનોખા અંદાજમાં સાડી પહેરી હતી. આ સાડીમાં તે અપ્સરા જેવી લાગી રહી હતી. 

હિના ખાને સ્લીવલેસ બ્લાઉઝ સાથે માત્ર હેન્ડ વિંગ્સ પહેરી હતી. જે સિલ્વર વ્હાઈટ કલરના છે. આનાથી એક્ટ્રેસના બ્લાઉઝને એક અલગ જ લુક મળ્યો. એક્ટ્રેસની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી. એક્ટ્રેસ હિના ખાને આ અનોખા સાડી લુક સાથે હાઈ બન કૈરી કર્યું હતું. જેમાં તે ખૂબ જ ક્લાસી લાગી રહી હતી.હિના ખાનની આ સ્ટાઈલ બધાને પસંદ આવી છે. એક્ટ્રેસએ અલગ અલગ પોઝ આપ્યા હતા, જે ચાહકોને ખુબ પસંદ આવ્યા હતા અને ઝડપથી વાયરલ થયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application