ગુજરાતમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધાઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો 45.9 ડિગ્રીએ પહોચ્યો છે. જે સામાન્ય કરતા 4 ડિગ્રી વધુ તાપમાન છે. સુરેન્દ્રનગર પણ આકરી ગરમીથી ધગધગી ઉઠ્યું છે. સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 45.7 ડિગ્રીએ પારો અટક્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.
જૂઓ તાપમાન તમારા શહેરનું
અભિનેતા શાહરૂખ ખાનને પણ લાગી લૂ
કોલકત્તા નાઈટ રાઈડર્સના સહમાલિક અને ફિલ્મ સ્ટાર શાહરુખ ખાનને અમદાવાદની 45 ડિગ્રી ગરમીમા લૂ લાગી ગઈ છે. તબિયત બગડતા શાહરુખ ખાન અમદાવાદના એસ જી હાઈવે પરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનની સહમાલિકીની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સની ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝ હૈદરાબાદ સામે મેચ હતી. આ મેચમાં કોલકત્તાની 8 વિકેટથી જીત થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech