દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નાગરિકોને મદદરૂપ થવા માટે તેમજ રાહત બચાવની કામગીરી માટે જિલ્લામાં કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈ જાનહાનિ કે નુકશાન થાય તો જિલ્લા કંટ્રોલરૂમ ટેલિફોન નં. (૦૨૮૩૩)- ૨૩૨૧૨૫/ ૨૩૨૦૮૪, ટોલ ફ્રી નં. ૧૦૭૭ મો. નં. ૭૮૫૯૯૨૩૮૪૪, ખંભાળિયા તાલુકામાં ૦૨૮૩૩ - ૨૩૪૧૧૩ મો. નં. ૭૮૬૧૯૮૪૯૦૦, ભાણવડ તાલુકામાં ૦૨૮૯૬ - ૨૩૨૧૧૩, મો. નં. ૮૮૬૬૩૧૫૮૭૮, દ્વારકા તાલુકામાં ૦૨૮૯૨-૨૩૪૫૪૧, ૭૯૮૪૫૭૪૦૨૨, કલ્યાણપુર તાલુકામાં ૦૨૮૯૧ - ૨૮૬૨૨૭, મો.નં. ૯૯૭૪૯૪૦૫૮૦, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ૦૨૮૩૩ - ૨૩૪૭૩૧ મો.નં. ૯૫૧૨૮૧૯૯૯૮ ઉપર સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech