ભાવનગર ડિવિઝનમાં આવેલા જૂનાગઢમાં ભારે વરસાદને કારણે જૂનાગઢ-વડાલ સેક્શનમાં રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. આ સ્થિતિના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે જેની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો:
1) ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ સ્પેશિયલ 22.07.2023 ના રોજ રદ રહેશે.
2) ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવળ સ્પેશિયલ 22.07.2023 ના રોજ રદ રહેશે.
શોર્ટ ટર્મિનેટેડ (આંશિક રીતે રદ) ટ્રેનો:
1) 22.07.2023 ની ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ ને જેતલસર માં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેન જેતલસર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
2) 22.07.2023 ની ટ્રેન નંબર 19208 વેરાવળ-પોરબંદર એક્સપ્રેસ ને જૂનાગઢ માં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેન જૂનાગઢ-પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech