દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ, વાહન વ્યવહાર થયો પ્રભાવિત

  • July 01, 2024 06:31 PM 

દ્વારકા બ્રેકિંગ -

દ્વારકા જિલ્લા ના ખંભાળિયા માં ધોધમાર વરસાદ...

ખંભાળિયા માં 4 કલાક માં 5.25 ધોધમાર ઇંચ વરસાદ...

નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ, સોની બજાર, મધુરમ સોસાયટી, સહિત ના વિસ્તારો માં કેળ સમાં પાણી ભરાયાં...

વાહન વવ્યવહ થયો પ્રભાવિત...

ખંભાળીયા પંથકમાં વહેલી સવારથી જ દે ધનાધન વરસાદ...

મુશળધાર વરસાદ ને પગલે અનેક સોસાયટીઓ માં નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા...

યોગેશ્વર નગર વિસ્તારની મધુરમ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા...

પ્રાંત કચેરી કમ્પાઉન્ડ માં પાણી ભરાયાં..

રેલવે કોલોની ગ્રાઉન્ડ માં પાણી ભરાયાં...

બેઠક પાસેની તેલી નદી માં આવ્યું પુર...

ખામનાથ પાસે નું ડાય વર્ઝન થોવાયું ખંભાળિયા - પોરબંદર રોડ થયો પ્રભાવિત...
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application