પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડકોન્સ્ટેબલનું જિલ્લા પોલીસવડાના હસ્તે થયુ અભિવાદન

  • September 30, 2024 03:03 PM 

પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણનું જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ. ઘરફોડ ચોરીનો એક કેસ ઉકેલવામાં તેમની બાતમી મહત્વની રહી હોવાથી  તેમને બિરદાવવામાં આવ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News