ચૂંટણીના પરિણામોમાં હરિયાણા રાજ્યમાં ભાજપનો ત્રીજી વાર ઝળહળતો વિજય થતા ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભય ચૌહાણ અને શહેર સંગઠન સહિત કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરત બારડ, વરિષ્ટ આગેવાનો, વોર્ડ સંગઠન, જનપ્રતિનિધિઓ, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકારોએ હરિયાણાની હેટ્રિક જીતને આવકારી હતી. નિલમબાગ સર્કલ ખાતે પશ્ચિમ વિધાનસભા અને શિવાજી સર્કલ ખાતે પૂર્વ વિધાનસભાના કાર્યકર્તાઓ એકઠા થયાં હતાં અને ફટાકડા ફોડીને તેમજ મીઠાઈઓ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી, જેમાં મેયર ભરત બારડ, મહામંત્રી અલ્પેશ પટેલ, સ્ટે. ચેરમેન રાજુ રાબડીયા, જીતુ બોરીસાગર સહિત વોર્ડ અને શહેર સંગઠનના હોદ્દેદારો, મહાનગરપાલિકાના ચુંટાયેલા પદાધિકારીઓ અને નગર સેવકો, તમામ સેલ મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેટોડાના યુવાનને વ્યાજખોર બંધુની દુકાન બધં કરાવી દઇ સામાન ભરી જવા ધમકી
December 23, 2024 11:33 AMસુલતાનપુર નજીક ઇનોવાએ બાઇકને ઠોકર મારતા બાબરાના આધેડનું મોત, યુવકને ઇજા
December 23, 2024 11:31 AMહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 11:31 AMનવાગઢમાં ખૂની હુમલામાં ઘવાયેલા યુવકનું મોત: બનાવ હત્યામાં પલટાયો
December 23, 2024 11:30 AMકલ્યાણપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
December 23, 2024 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech