ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે. રાજીવ કુમાર ૧૮ ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિમણૂકની સૂચના વચ્ચે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અસંમતિ નોંધ મોકલી છે.
તમને જણાવી દઈએ કે જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે. તેઓ ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનરનું પદ સંભાળી રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિમણૂકની સૂચના વચ્ચે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અસંમતિ નોંધ મોકલી છે. તેમણે અગાઉ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દા પર સુનાવણી હોવાથી બેઠક મુલતવી રાખવાની માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમૃતસરમાં બીએસએફ હેડક્વાર્ટરની બહાર વિસ્ફોટ: આતંકી પસિયાને જવાબદારી લીધી:સેનાનો ઇનકાર
February 22, 2025 03:06 PMએર ઇન્ડિયા દ્વારા તૂટેલી સીટ આપવા બદલ શિવરાજ સિંહ ચૌહાણ ભડક્યા
February 22, 2025 03:04 PMસુનિતા વિલિયમ્સને પરત લાલવા મામલે માસ્ક અને અવકાશયાત્રી બાખડી પડ્યા
February 22, 2025 03:02 PMન્યૂયોર્કની કોર્ટે નવલકથાકાર સલમાન રશ્દી પર હુમલો કરનારને દોષી ઠેરવ્યો
February 22, 2025 03:01 PMમંદિર-મકાનો સહિત ૧૨ બાંધકામોનું ડિમોલિશન
February 22, 2025 02:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech