જામજોધપુર તાલુકાના ધુનડા મુકામે આવેલ સતપૂરણધામ આશ્રમ મુકામે તા.૨૧/૭/ર૪ રવિવારના રોજ ગુરૂ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન સદગુરૂ જેન્તીરામ બાપાના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૯-૦૦ વાગ્યે ગુરૂ પૂજન રાખેલ છે, વિશાળ સંખ્યામાં ભાવિકજનો ગુરુ પુજન કાર્યકમમાં ઉપસ્થિત રહેશે, સવારે ૧૦-૦૦ વાગ્યે સત્સંગ સભા, બપોરે ૧૨-૩૦ ભોજન પ્રસાદ, સાંજે ૫-૦૦ સંધ્યા સત્સંગ, સાંજે ૦૭- ૩૦ કલાકે ભોજન પ્રસાદ, રાત્રે ૯-૦૦ વાગ્યે સત્સંગ સભા તેમજ રાત્રે ૧૦-૩૦ કલાકે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યકમમાં મુંબઈ-અમદવાદ-રાજકોટ-જામનગર-સુરેન્દ્રનગર સહિતના ગામોથી ભક્તજનો પધારશે. આ તમામ કાર્યક્રમોનો લાભ લેવા તમામ ભક્તજનોને સત પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech