ગીરસોમનાથ જિલ્લ ામાં છેલ્લ ા ઘણા સમયથી આતકં મચાવનાર ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધી આરોપીમાંથી ૧૩ની એલસીબીએ અટકાયત કરી છે. આ ગેંગ સામે હત્યાના પ્રયાસ, ગૌ તસકરી–કતલ, રાયોટીંગ, મારામારી, લુંટ, ફરજ રૂકાવટ, મહિલા અત્યાચાર જેવા ૧૯૬ અને સાથે મળીને ૫૩ જેટલા ગુના આચર્યાનું સામે આવ્યું છે. જેમાં ગેંગ સામે ૧૯૬ જેટલા ગુનાઓ નોંધાયેલ છે.
જિલ્લ ા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગીરસોમનાથ જિલ્લ ામાં છેલ્લ ા ઘણા વર્ષેાથી વસીસ ઉર્ફે ભુરો ઉર્ફે બાબત ગુલાબશા શાહમદાર ફકીર અને શરીફ ઉર્ફે ભુરો ઉર્ફે માયો ઇકબાલ ચિનાઇ પટણીએ આરોપીઓ સાથે મળીને ગુનાઓ આચરવા માટે ટોળકી બનાવીને ૧૯૬ જેટલા ગુનાઓ આચરીને ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું. આ ગેંગનું આજીવિકાનું સાધન બની ગયેલ હતું. જેથી બંને ગેંગ લીડર વેરાવળ રહે છે. તેમણે પોતાની ગેંગના ૧૨ સભ્યો સાથે જાનમાલ મિલકત સંબંધી લુંટ, પશુ ચોરી, જુગારધારા, દારૂ, હથિયારધારા, સરકારી કર્મચારી–અધિકારીઓએ મળી પ્રાણઘાતક હથિયારો સાથે રાયોટીંગ, મારામારી, ધાક ધમકી, ફરજમાં રૂકાવટ અને ઇજા, ખંડણી, હદપારી ભંગ, ક્રી અત્યાચાર, મોબાઇલ પર ધાક ધમકી આપવા સહિતના સિલબધં ગુનાઓ આચરી ભય ફેલાવ્યો હતો. જેના લીધે ગીરસોમનાથ જિલ્લ ા એસપી ગેંગ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યેા હતો. એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એ.બી.જાડેજાએ સરકાર તરફી ફરિયાદી બની ગુનો દાખલ કર્યેા હતો. જેમાં ગેંગના ૧૩ સભ્યોની અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી ૧૪મો સભ્ય રફીક ઉર્ફે ટમેટો સતારભાઇ ચૌહાણ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ હતો. જેમાં ગુનો દાખલ થયાની જાણ થતાં ભાગી ગયો છે. જેમાં ગેંગના ૧૩ સભ્ય ગેંગલીડર વસીમ ઉર્ફે ભુરો, શરીફ ઉર્ફે ભુરો જીબ્રાન આદમ પંજા, મોહસીન ઉર્ફે જાડો મુસ્તાક કાજી, મુન્તાહ ઉર્ફે અલીયા અલી પંજા, અફઝલ ઉર્ફે ચીપો સતાર પંજા, સુફીયાન ઉર્ફે આમીર આરીફ મલેક, શોયેબ ઉર્ફે ભાયાત હત્પસેન મુગલ, સાહીલ ઉર્ફે મીર યુસુફ જેઠવા, યાસીન ઇબ્રાહીમ જલાલી, યાકુબ ઉર્ફે વાંદરી ઉર્ફે કારા મહમદ તાજવાણી અને અયુબ મહમદ તાજવાણીની અટકાયત કરી ૧૯૬ જેટલા ગુના નોંધાયા છે. ૧૪મા ભાગી ગયેલા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ઉતરાયણ બની ઘાતક, 10 લોકોના ગાળા કપાયા, અકસ્માતની 21 ઘટના, જાણો તંત્રએ લોકોને શું અપીલ કરી?
January 14, 2025 01:09 PMટ્રમ્પે અમેરિકનોને જ વધુ નોકરીએ રાખવાનું વચન આપ્યું, H-1B વિઝા પોલિસીથી ભારતીયોનું ટેન્શન વધ્યું
January 14, 2025 12:57 PMગૌતમ અદાણીની અદાણી પાવર સહિતની કંપનીઓના શેર 20 ટકા સુધી વધ્યા, જાણો આ ઉછાળાનું રહસ્ય
January 14, 2025 12:51 PMશું આઇફોન હેક થઈ શકે? જાણો સિક્યોરિટી રિસર્ચરે શું મોટો ખુલાસો કર્યો
January 14, 2025 12:42 PMજોધપુર સગીર બળાત્કાર કેસમાં આસારામ ૧૧ વર્ષ પછી જામીન પર બહાર આવશે, હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત
January 14, 2025 12:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech